૧ શમુએલ 2:4 - પવિત્ર બાઇબલ C.L.4 બળવાન સૈનિકોનાં બાણ ભાંગી ગયા છે, પણ નિર્બળો સબળ બન્યા છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 પરાક્રમી પુરુષોનાં ધનુષ્યો ભાંગી નંખાયાં છે, અને લથડિયાં ખાનારા બળથી વેષ્ટિત કરાયા છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 પરાક્રમી પુરુષોનાં ધનુષ્યો ભાંગી નંખાયા છે, પણ ઠોકર ખાનારાઓ બળથી વેષ્ટિત કરાયા છે. Viz kapitolaપવિત્ર બાઈબલ4 બળવાન યોદ્ધાઓના ધનુષ્ય તૂટે છે, પણ હવે નિર્બળ બળવાન બન્યા છે. Viz kapitola |