૧ કાળવૃત્તાંત 4:2 - પવિત્ર બાઇબલ C.L.2 શોબાલ રાયાનો પિતા હતો, અને રાયા યાહાથનો પિતા હતો. યાહાથ તો સોરામાં વસેલા લોકોના પૂર્વજ અહૂમાય અને લાહાદનો પિતા હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 શોબાલના પુત્ર રાયાથી યાહાથ થયો. યાહાથથી આહુમાય તથા લાહાદ થયા. એ સોરાથીઓનાં કુટુંબો છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 શોબાલનો દીકરો રાયા, રાયાનો દીકરો યાહાથ, યાહાથના દીકરા આહુમાય અને લાહાદ. તેઓ સોરાથીઓનાં કુટુંબોના વંશજો હતા. Viz kapitolaપવિત્ર બાઈબલ2 શોબાલનો પુત્ર રઆયા યાહાથનો પિતા હતો. યાહાથ અહૂમાય અને લાહાદનો પૂર્વજ હતો. સોરાથીઓ એમના વંશજો છે. Viz kapitola |