સફાન્યા 3:10 - પવિત્ર બાઈબલ10 વેરવિખેર થઇ ગયેલા મારા ભકતો ઠેઠ કૂશની નદીઓની સામે પારથી પણ મારે માટે અર્પણ લઇ આવશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 કૂશની નદીઓને પેલે પારથી મારા યાચકો, હા, મારા વિખેરી નંખાયેલાઓની દીકરી મારી પાસે અર્પણ લાવશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 છેક કુશ દેશમાંથી મારા વિખેરાઈ ગયેલા લોકો આવીને મને અર્પણો ચઢાવશે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 મારા વેરવિખેર થઈ ગયેલા મારા ભક્તો કૂશની નદીની સામે પારથી મારે માટે અર્પણ લાવશે. Viz kapitola |