સફાન્યા 2:1 - પવિત્ર બાઈબલ1 ઓ શરમ વગરના લોકો! તમે સાથે મળી ભેગા થાઓ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 હે બેશરમ પ્રજા, હુકમનો અમલ થઈ જાય, તમે ઊડી જતા ભૂસાના જેવા થઈ જાઓ, યહોવાનો સખત ક્રોધ તમારા પર આવે, યહોવાના કોપનો દિવસ તમારા પર આવી પડે, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1-2 ઓ બેશરમ લોકો, એકત્ર થાઓ. પવનથી ઊડી જતાં ફોતરાંની જેમ તમને હાંકી કાઢવામાં આવે તે પહેલાં, પ્રભુનો કોપાગ્નિ તમારા પર આવી પડે તે પહેલાં એટલે પ્રભુના રોષનો દિવસ આવી લાગે તે પહેલાં એકત્ર થાઓ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 હે શરમ વગરની પ્રજા, તમે સાથે મળી એકત્ર થાઓ. Viz kapitola |