Online Bible

- Reklamy -




ઝખાર્યા 8:11 - પવિત્ર બાઈબલ

11 પણ હવે હું એ લોકોમાંના બચવા પામેલા માણસો સાથે પહેલાની જેમ નહિ વર્તું.” એવુ યહોવા કહે છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 પણ હવે આ લોકોમાંના બચી રહેલાઓ પ્રત્યે હું પહેલાંની જેમ વર્તીશ નહિ, એવું સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

11 પણ હવે તો દેશના બચી ગયેલા લોકો પ્રત્યેનું મારું વર્તન અલગ પ્રકારનું છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 પણ હવે હું આ લોકોના બચેલાઓની સાથે અગાઉની માફક વર્તીશ નહિ.’ એવું સૈન્યોના યહોવાહ કહે છે.

Viz kapitola kopírovat




ઝખાર્યા 8:11

Následuj nás:

Reklamy


Reklamy