ઝખાર્યા 5:7 - પવિત્ર બાઈબલ7 અને અચાનક ટોપલાં પરનું ભારે ઢાંકણ ઊંચું થયું તો ટોપલાની અંદર બેઠેલી એક સ્ત્રીને મેં જોઇ! Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 (પછી જુઓ, સીસાનું એક તાલંત ઉપાડી લેવામાં આવ્યું:) એટલે એફાહની અંદર એક સ્ત્રી બેઠેલી [જોવામાં આવી]. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 ટોપલા પર સીસાનું ઢાંકણ હતું. હું જોઈ રહ્યો હતો એવામાં ઢાંકણ ઊંચકાયું, અને ટોપલામાં તો એક સ્ત્રી બેઠેલી હતી! Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 પછી ટોપલા પરથી સીસાનું ઢાંકણ ઊંચું થયું તો ટોપલાની અંદર બેઠેલી એક સ્ત્રી જોવામાં આવી. Viz kapitola |