Online Bible

- Reklamy -




ઝખાર્યા 5:6 - પવિત્ર બાઈબલ

6 મેં પૂછયું, “એ શું છે?” એટલે તેણે કહ્યું, “વસ્તુ જે બહાર આવે છે તે ટોપલી છે.” અને તેણે કહ્યું, “આ દેશના લોકોના પાપોને માપવાનો ટોપલો છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 મેં પૂછયું, “એ શું છે?” તેણે [મને] કહ્યું, “આ જે બહાર આવે છે તે એફાહ છે.” વળી તેણે કહ્યું, “આખા દેશમાં તેમની પ્રતિમા એ છે:

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

6 મેં પૂછયું, “એ શું છે?” તેણે જવાબ આપ્યો, “એ તો એક ટોપલો છે. અને તે તો સમગ્ર દેશનાં પાપનું સૂચન કરે છે.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 મેં કહ્યું, “તે શું છે?” તેણે કહ્યું, “ટોપલામાં જે આવે છે તે એફાહ છે. આ આખા દેશના લોકોનાં પાપો છે.

Viz kapitola kopírovat




ઝખાર્યા 5:6

Následuj nás:

Reklamy


Reklamy