ઝખાર્યા 5:10 - પવિત્ર બાઈબલ10 પછી મેં મારી સાથે વાત કરનાર દેવદૂતને પૂછયું, “એ લોકો ટોપલો ક્યાં લઇ જાય છે?” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 ત્યારે મારી સાથે વાત કરનાર દૂતને મેં પૂછયું, “તેઓ તે એફાહને ક્યાં લઈ જાય છે?” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 મેં દૂતને પૂછયું. “તેઓ તેને ક્યાં લઈ જાય છે?” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 પછી મેં મારી સાથે વાત કરનાર દૂતને કહ્યું, “તેઓ ટોપલાને ક્યાં લઈ જાય છે?” Viz kapitola |