Online Bible

- Reklamy -




ઝખાર્યા 4:5 - પવિત્ર બાઈબલ

5 ત્યારે તેણે કહ્યું, “એ શું છે તે તું સાચે જ નથી જાણતો?” મેં જવાબ આપ્યો, “ના, હું નથી જાણતો.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 ત્યારે મારી સાથે વાત કરનાર દૂતે ઉત્તર આપ્યો, “તેઓ શું છે તે શું તું જાણતો નથી?” મેં કહ્યું, “ના, મારા મુરબ્બી.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

5 તેણે મને પૂછયું, “તને ખબર નથી?” મેં જવાબ આપ્યો, “ના, મહાશય.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 જે દૂત મારી સાથે વાત કરતો હતો તેણે જવાબ આપીને મને કહ્યું, “તેનો અર્થ શો છે તે શું તું જાણતો નથી?” મેં કહ્યું, “ના, મારા માલિક.”

Viz kapitola kopírovat




ઝખાર્યા 4:5

Následuj nás:

Reklamy


Reklamy