ઝખાર્યા 4:4 - પવિત્ર બાઈબલ4 મારી સાથે વાત કરનાર દેવદૂતને મેં પૂછયું, “હે મારા યહોવા, તેનો અર્થ શું થાય છે?” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 પછી મારી સાથે વાત કરનાર દૂતને મેં પૂછયું, “મારા મુરબ્બી, તેઓ શું છે?” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 પછી મેં દૂતને પૂછયું, “મહાશય, આ બધાં શો અર્થ સૂચવે છે?” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 ફરીથી મારી સાથે વાત કરનાર દૂતને મેં કહ્યું, “હે મારા માલિક, તેનો અર્થ શો થાય છે?” Viz kapitola |