ઝખાર્યા 4:3 - પવિત્ર બાઈબલ3 દીપવૃક્ષ પાસે બે જૈતૂનના વૃક્ષો છે, એક કૂંડાની જમણી બાજુએ અને એક ડાબી બાજુએ.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 અને તેની પાસે બે જૈતવૃક્ષો, એટલે, એક કોડિયાની જમણી બાજુએ ને બીજું તેની ડાબી બાજુએ [છે].” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 દીવી પાસે તેની બન્ને બાજુએ એક એક એમ બે ઓલિવ વૃક્ષો છે.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 તેની પાસે બે જૈતૂનના વૃક્ષો છે, તેમાંનું એક કોડિયાની જમણી બાજુએ અને બીજું કોડિયાની ડાબી બાજુએ.” Viz kapitola |