ઝખાર્યા 4:13 - પવિત્ર બાઈબલ13 તેણે મને પૂછયું, “એ શું છે તે શું તું નથી જાણતો?” મેં કહ્યું, “ના, મારા મુરબ્બી.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 તેણે મને ઉત્તર આપ્યો, “તેઓ શું છે તે શું તું નથી જાણતો?” મેં કહ્યું, “ના, મારા મુરબ્બી.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 તેણે મને પૂછયું. “તને ખબર નથી?” મેં જવાબ આપ્યો, “ના, મહાશય.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 તેણે મારી સાથે વાત કરવાનું ચાલું રાખ્યું, “આ શું છે તે શું તું નથી જાણતો?” અને મેં કહ્યું, “ના, મારા માલિક.” Viz kapitola |