Online Bible

- Reklamy -




ઝખાર્યા 4:12 - પવિત્ર બાઈબલ

12 વળી ફરી મેં તેને પૂછયું, “સોનાની બે નળીઓ વડે સોનાના કટોરામાં તેલ લઇ જતી જૈતૂન વૃક્ષની આ બે ડાળીઓ શું છે?”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 વળી ફરી મેં તેને પૂછયું, “જૈતવૃક્ષની “આ બે ડાળીઓ કે, જે સોનાની બે નળીઓ વડે પોતામાંથી સોનેરી [તેલ] નિગાળે છે, તેઓ શું હશે?”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

12 વળી, સોનાની બે નળીઓ જેમાંથી ઓલિવ તેલ રેડાય છે તેની બાજુનાં બે ઓલિવ વૃક્ષની ડાળીઓ શું સૂચવે છે?”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 વળી મેં ફરીથી તેની સાથે વાત કરીને કહ્યું, “જૈતૂન વૃક્ષની આ બે ડાળીઓ કે જે સોનાની બે દિવેટો છે. તેમાંથી તેલનો પ્રવાહ વહે છે તેઓ શું છે?”

Viz kapitola kopírovat




ઝખાર્યા 4:12

Následuj nás:

Reklamy


Reklamy