Online Bible

- Reklamy -




ઝખાર્યા 4:1 - પવિત્ર બાઈબલ

1 પછી મારી સાથે જે વાત કરતો હતો તે દેવદૂતે મને જગાડ્યો, કારણ, હું ઊંઘતો હોઉં તેવી સ્થિતિમાં હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 મારી સાથે વાત કરનાર દૂત ફરીથી આવ્યો, ને ઊંઘમાંથી જાગેલા માણસની જેમ તેણે મને જગાડયો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

1 મારી સાથે વાત કરનાર દૂતે મારી પાસે ફરી આવીને હું જાણે નિદ્રામાં પડયો હોઉં તેમ મને જગાડયો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 મારી સાથે જે દૂત વાત કરતો હતો તે પાછો આવ્યો અને જાગેલા માણસની પેઠે તેણે મને ઊંઘમાંથી ઉઠાડ્યો.

Viz kapitola kopírovat




ઝખાર્યા 4:1

Následuj nás:

Reklamy


Reklamy