ઝખાર્યા 2:3 - પવિત્ર બાઈબલ3 પછી મારી સાથે જે દેવદૂત વાતો કરતો હતો તેણે મને છોડી દીધો અને બીજો દેવદૂત તેને મળવા ગયો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 પછી મારી સાથે વાત કરનાર દૂત ત્યાંથી ચાલ્યો ગયો, ને બીજા દૂતે બહાર આવીને તેને મળીને Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 પછી મારી સાથે વાત કરનાર દૂતને મેં એક કદમ આગળ વધેલો જોયો. અને બીજો એક દૂત તેને મળવા આવ્યો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 પછી મારી સાથે વાત કરનાર દૂત ત્યાંથી ચાલ્યો ગયો, અને બીજો એક દૂત તેને મળવા બહાર આવ્યો. Viz kapitola |