ઝખાર્યા 14:15 - પવિત્ર બાઈબલ15 આ મરકીનો રોગ દુશ્મનોની છાવણીના ઘોડા, ખચ્ચરો, ઊંટો, ગધેડાં અને બીજા બધા જ પ્રાણીઓને લાગુ પડશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 અને [ઉપર કહ્યા પ્રમાણે] તે છાવણીઓમાંના ઘોડાઓનો, ખચ્ચરોનો, ઊંટોનો, ગધેડાનો તથા સર્વ પશુઓનો મરો થશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 શત્રુની છાવણીનાં પ્રાણીઓ જેવાં કે ઘોડા, ખચ્ચર અને ઊંટો પર અને ગધેડાં પર ભયંકર રોગચાળો આવી પડશે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 તે છાવણીઓમાંના ઘોડા, ખચ્ચરો, ઊંટો, ગધેડાં તથા બીજા બધાં પશુઓનો મરકીથી મરો થશે. Viz kapitola |