Online Bible

- Reklamy -




ઝખાર્યા 13:6 - પવિત્ર બાઈબલ

6 અને તેને જો કોઇ એમ પૂછશે કે, ‘તારી છાતી પર આ ઘા શાના છે?’ તો તે કહેશે કે, ‘એ ઘા તો મને મારા મિત્રોના ઘરમાં પડ્યા હતા.’”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 કોઈ તેને પૂછશે, ‘તારા હાથો પર આ ઘા શાના છે?’ ત્યારે તે ઉત્તર દેશે, ‘એ તો મારા મિત્રોના ઘરમાં જે ઘા મને પડયા હતા તે છે.’”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

6 પછી કોઈ પૂછશે, ‘તારી છાતી પર પેલા શાના ઘાનાં ચિહ્નો છે?’ ત્યારે તે જવાબ આપશે, ‘મારા મિત્રના ઘરમાં મને એ ઘા પડયા છે.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 પણ જો કોઈ તેને કહેશે કે, ‘તારા હાથો પર આ ઘા શાના છે?’ તો તે જવાબ આપશે કે, ‘તે ઘા તો મને મારા મિત્રોના ઘરમાં પડ્યા હતા તે છે.’”

Viz kapitola kopírovat




ઝખાર્યા 13:6

Následuj nás:

Reklamy


Reklamy