Online Bible

- Reklamy -




ઝખાર્યા 12:13 - પવિત્ર બાઈબલ

13 લેવીના કુટુંબના પુરુષો અલગ શોક પાળશે અને તેમની પત્નીઓ અલગ શોક પાળશે; શિમઇના કુટુંબના પુરુષો અલગ શોક પાળશે; અને તેમની પત્નીઓ અલગ શોક પાળશે;

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 લેવીનું કુટુંબ અલગ, ને તેમની સ્ત્રીઓ અલગ; શિમઇઓનું કુટુંબ અલગ, ને તેમની સ્ત્રીઓ અલગ;

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 લેવીનું કુટુંબ અલગ થશે અને તેઓની પત્નીઓ પુરુષોથી અલગ થશે. શિમઇનું કુટુંબ અલગ થશે; અને તેઓની પત્નીઓ પુરુષોથી અલગ થશે.

Viz kapitola kopírovat




ઝખાર્યા 12:13

Následuj nás:

Reklamy


Reklamy