ઝખાર્યા 11:15 - પવિત્ર બાઈબલ15 પછી યહોવાએ મને કહ્યું, “તું ફરીથી પાળકની જવાબદારી લઇ લે, આ વખતે મારે નકામા અને દુષ્ટ પાળક તરીકે ભાગ ભજવવાનો હતો.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 વળી યહોવાએ મને કહ્યું, “હજી ફરીથી મૂર્ખ પાળકનાં સાહિત્યો તું લઈ લે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 પછી પ્રભુએ મને કહ્યું, “ફરી એકવાર ઘેટાંપાળકનો વેશ ભજવી બતાવ. આ વખતનો વેશ તો એથીય ખરાબ છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 યહોવાહે મને કહ્યું, “તું ફરીથી મૂર્ખ પાળકની જવાબદારી લઈ લે, Viz kapitola |