ઝખાર્યા 11:14 - પવિત્ર બાઈબલ14 પછી મેં મારી બીજી લાકડી “એકતા” ને ભાંગી નાખી, એમ સૂચવવા કે યહૂદિયા અને ઇસ્રાએલ વચ્ચે એકતા તૂટી ગઇ છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 પછી યહૂદા તથા ઈઝરાયલ વચ્ચેનો ભાઈપણાનો સંબંધ તોડી નાખવાને મેં મારી બીજી લાકડી ઐક્યને કાપી નાખી.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.14 પછી મેં ‘એક્તા’ નામની બીજી લાકડી ભાંગી નાખી, એટલે યહૂદિયા અને ઇઝરાયલની એક્તા તૂટી ગઈ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 પછી યહૂદા તથા ઇઝરાયલ વચ્ચેનો ભાઈચારાનો સંબંધ તોડી નાખવા મેં મારી બીજી લાકડી “એકતા” ને ભાંગી નાખી. Viz kapitola |