ઝખાર્યા 11:13 - પવિત્ર બાઈબલ13 પછી મને યહોવાએ કહ્યું, “તેથી આ રીતે તેઓએ તારું મોટું મૂલ્ય આંક્યું છે. તે નાણાંની મોટી રકમ તું મંદિરના ખજાનામાં નાખી દે.” તેથી મેં તે ત્રીસ સિક્કા લઇને યહોવાના મંદિરનાં ખજાનામાં નાખી દીધાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 પછી યહોવાએ મને કહ્યું, “તેઓએ તારું મોટું મૂલ્ય કર્યું છે તે કુંભારની પાસે ફેંકી દે. અને મેં તે ત્રીસ રૂપિયા લઈ તેમને કુંભારની પાસે યહોવાના મંદિરમાં ફેંકી દીધા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 પ્રભુએ મને કહ્યું, “તેને મંદિરના ભંડારમાં રાખ.” તેથી મેં એ ચાંદીના ત્રીસ સિક્કા - તેમણે મારું આંકેલું મૂલ્ય - લઈને મંદિરના ભંડારમાં મૂક્યા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 પછી યહોવાહે મને કહ્યું, “ખજાનામાં ચાંદીને મૂકી દે, તેઓએ તારું વિશેષ મૂલ્યાંકન કર્યું છે!” તેથી મેં ચાંદીના ત્રીસ સિક્કા લઈને યહોવાહના સભાસ્થાનના ખજાનામાં મૂકી દીધા. Viz kapitola |