ઝખાર્યા 11:12 - પવિત્ર બાઈબલ12 પછી મેં તેઓના આગેવાનોને કહ્યું, “જો તમને યોગ્ય લાગતું હોય તો તમે મને મારી મજૂરી આપો. નહિ તો રહેવા દો.” અને તેમણે મને મજૂરી લેખે ચાંદીની ત્રીસ મહોર આપી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 મેં તેઓને કહ્યું, ‘જો તમને યોગ્ય લાગતું હોય તો મને મારો પગાર આપો. અને જો ન લાગતું હોય, તો રહેવા દો.’” ત્યારે તેઓએ મારા પગારના ત્રીસ રૂપિયા તોળી આપ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.12 મેં તેમને કહ્યું, “તમારી ઇચ્છા થતી હોય તો મને મારું વેતન આપો. પણ ન આપવું હોય, તો તમારી પાસે રાખી લો.” તેથી તેમણે મને મારા વેતન તરીકે ચાંદીના ત્રીસ સિક્કા આપ્યા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 મેં તેઓને કહ્યું; “જો તમને યોગ્ય લાગતું હોય તો તમે મને મારી મજૂરી આપો. પણ જો ન લાગતું હોય તો રહેવા દો.” તેથી તેઓએ ચાંદીના ત્રીસ સિક્કા વેતન તરીકે આપ્યા. Viz kapitola |