ઝખાર્યા 1:18 - પવિત્ર બાઈબલ18 પછી મેં મારી આંખો ઊંચી કરીને જોયું, તો, મને પ્રાણીઓના ચાર શિંગડાં દેખાયાં! Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 પછી મેં મારી નજર ઊંચી કરીને જોયું, તો જુઓ, ચાર શિંગડા [દેખાયાં]. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 બીજા એક સંદર્શનમાં મેં ચાર શિંગડાં જોયાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 પછી મેં મારી આંખો ઊંચી કરીને જોયું, તો, મને ચાર શિંગડાં દેખાયાં. Viz kapitola |