Online Bible

- Reklamy -




તિતસને પત્ર 3:15 - પવિત્ર બાઈબલ

15 અહીં મારી સાથેના બધા લોકો તને ક્ષેમકુશળ કહે છે. વિશ્વાસમાંના જેઓ આપણા પર પ્રેમ રાખે છે તેમને તું ક્ષેમકુશળ કહેજે. તમ સર્વ પર કૃપા થાઓ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 મારી સાથેના સર્વ તને ક્ષેમકુશળ કહે છે. વિશ્વાસમાંના જેઓ આપણા પર પ્રેમ રાખે છે તેમને ક્ષેમકુશળ કહેજે. તમ સર્વ પર કૃપા થાઓ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

15 મારી સાથેના બધા તને શુભેચ્છા પાઠવે છે. વિશ્વાસમાંના આપણા મિત્રોને અમારી શુભેચ્છા. ઈશ્વરની કૃપા તમ સર્વની સાથે રહો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 મારી સાથેના સઘળાં તને સલામ કહે છે. વિશ્વાસમાંના જેઓ આપણા પર પ્રેમ કરે છે તેમને સલામ કહેજે. તમ સર્વ પર કૃપા હો.

Viz kapitola kopírovat




તિતસને પત્ર 3:15

Následuj nás:

Reklamy


Reklamy