ગીતોનું ગીત 8:9 - પવિત્ર બાઈબલ9 જો તે દીવાલ હોય તો, અમે તેને ચાંદીથી શણગારશું અને જો તે પ્રવેશદ્વાર હોય તો અમે તેને પાટીયા વડે ઢાંકીને મઢી દઇએ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 જો તે કોટ હોય, તો અમે તેના પર રૂપાનો મોરચો બાંધીએ; જો તે દરવાજો હોય, તો અમે એરેજવૃક્ષનાં પાટિયાંથી તેને ઢાંકી દઈએ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 જો તે દીવાલ હોય તો તેના પર અમે ચાંદીનો બુરજ બાંધીશું. જો તે દરવાજો હોય તો અમે ગંધતરુનાં સંગીન પાટિયાં મૂકીને તેનું રક્ષણ કરીશું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 જો તે કોટ હોય તો, અમે તેના પર ચાંદીથી મોરચો બાંધીશું અને જો તે દ્વાર હોય તો અમે તેને દેવદાર વૃક્ષનાં પાટિયાં વડે તેને ઢાંકી દઈશું. Viz kapitola |