ગીતોનું ગીત 8:4 - પવિત્ર બાઈબલ4 ઓ યરૂશાલેમની યુવતીઓ, મને વચન આપો કે જ્યાં સુધી યોગ્ય સમય ન આવે ત્યાં સુધી તમે મારા પ્રીતમને જગાડશો નહીં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 હે યરુશાલેમની પુત્રીઓ, હું તમને સોગન દઉં છું કે, મારા પ્રીતમની મરજી થાય ત્યાં સુધી તમે તેને ઢંઢોળીને ઉઠાડશો નહિ કે, જગાડશો નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 હે યરુશાલેમની નવયૌવનાઓ, હું શપથ દઈને વિનંતી કરું છું કે તમે કોઈ અમારા પ્રેમમાં વિક્ષેપ પાડશો નહિ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 ઓ યરુશાલેમની યુવતીઓ, હું તમને સોગન આપીને કહું છું કે, મારા પ્રીતમની મરજી થાય ત્યાં સુધી તમે મારા પ્રીતમને જગાડશો નહી. Viz kapitola |