ગીતોનું ગીત 8:14 - પવિત્ર બાઈબલ14 હે મારા પ્રીતમ, તું વહેલો આવ. સુગંધી દ્રવ્યોના પર્વત પર તું હવે સાબરી જેવો બન અથવા યુવાન હરણ જેવો બન. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 ઓ મારા પ્રીતમ, ઉતાવળ કર, સુગંધી દ્રવ્યોના પર્વત પર હરણ કે સાબરીના બચ્ચા જેવો થા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.14 હે મારા પ્રીતમ, આવ! સુગંધીદ્રવ્યોના પર્વત પર હરણ કે સાબરીના બચ્ચા જેવો થા! Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 હે મારા પ્રીતમ, તું વહેલો આવ, સુગંધી દ્રવ્યોના પર્વત પર તું હરણ કે સાબરીના બચ્ચા જેવો થા. Viz kapitola |