Online Bible

- Reklamy -




ગીતોનું ગીત 8:11 - પવિત્ર બાઈબલ

11 સુલેમાનની બઆલ હામોનમાં એક દ્રાક્ષાવાડી હતી જે તેણે ખેડૂતોને ભાડે આપી દરેક ખેડૂતને તે પેટે ચાંદીના એક હજાર સિક્કા લાવીને આપવાના હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 સુલેમાનને બઆલ-હામોનમાં એક દ્રાક્ષાવાડી હતી; તેણે તે દ્રાક્ષાવાડી રખેવાળોને ભાડે આપી; તેના ફળને માટે દરેકને એક હજાર રૂપિયા લાવી આપવાના હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

11 બઆલ-હામોનમાં શલોમોનને એક દ્રાક્ષવાડી હતી. તેણે તે દ્રાક્ષવાડી રખેવાળોને ભાડે આપી. દરેક રખેવાળે તે માટે એક હજાર ચાંદીના સિક્કા આપવાના થાય છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 સુલેમાનને બઆલ હામોનમાં એક દ્રાક્ષવાડી હતી તેણે તે દ્રાક્ષવાડી રખેવાળોને ભાડે આપી તેનાં ફળને માટે દરેકને ચાંદીના એક હજાર સિક્કા લાવીને આપવાના હતા.

Viz kapitola kopírovat




ગીતોનું ગીત 8:11

Následuj nás:

Reklamy


Reklamy