ગીતોનું ગીત 8:10 - પવિત્ર બાઈબલ10 હું દીવાલ છું અને મારા થાન બુરજો જેવાઁ છે, તેની દ્રષ્ટિમાં હું તેને સંતોષ શાંતિ લાવી શકું તેવી છું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 હું કોટ છું, ને મારાં સ્તન [તેના] બુરજો જેવાં છે; જેને શાંતિ પ્રાપ્ત થઈ હોય તેના જેવી હું તેની નજરમાં હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 હું દીવાલ છું અને મારાં સ્તન તેના બુરજો છે. મારો પ્રીતમ જાણે છે કે મને તેનાથી શાંતિ અને સંતોષ મળે છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 હું કોટ છું અને મારાં સ્તન તેના બુરજો જેવા છે; જેને શાંતિ પ્રાપ્ત થઈ હોય તેના જેવી હું તેની નજરમાં હતી. Viz kapitola |