Online Bible

- Reklamy -




ગીતોનું ગીત 7:8 - પવિત્ર બાઈબલ

8 મેં કહ્યું, “હું તાડના વૃક્ષ પર ચઢી જાઉં; તેના ફળો હું લઉં, તારા સ્તન દ્રાક્ષની લૂમો જેવાઁ થાય! તારા શ્વાસની સુગંધ સફરજન જેવી થાય!

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 મેં કહ્યું, હું ખજૂરી ઉપર ચઢીશ, હું તેની ડાળીઓ પકડીશ; તારાં સ્તન દ્રાક્ષાવેલાની લૂમો જેવાં થાય, અને તારા શ્વાસની સુગંધ સફરજન જેવી થાય;

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

8 હું ખજૂરી પર આરોહણ કરીશ અને તેની ડાળીઓ પકડીશ. મારા માટે તારાં સ્તન દ્રાક્ષની લૂમ જેવાં છે. તારો શ્વાસ સફરજનની સુગંધ જેવો છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 મેં વિચાર્યું કે, “હું ખજૂરીના વૃક્ષ પર ચઢીશ; હું તેની ડાળીઓ પકડીશ.” તારાં સ્તન દ્રાક્ષની લૂમો જેવાં થાય, તારા શ્વાસની સુગંધ સફરજન જેવી થાય.

Viz kapitola kopírovat




ગીતોનું ગીત 7:8

Následuj nás:

Reklamy


Reklamy