ગીતોનું ગીત 7:2 - પવિત્ર બાઈબલ2 તારી નાભિ જાણે સુંદર ગોળાકાર પ્યાલો, જેમા દ્રાક્ષારસ કદી ખૂટતો નથી. તારું પેટ ખીલેલા ફૂલોથી શણગારેલી ઘઉંની ઢગલીના જેવું છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 જેમાં મિશ્રિત દ્રાક્ષારસની કદી અછત હોતી નથી; એવા ગોળ પ્યાલા સરખી તારી નાભી છે. તારું પેટ ગુલછડીથી શણગારેલી ઘઉંની ઢગલીના જેવું છે; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.2 તારી નાભી ગોળ મોઢાવાળા પ્યાલા જેવી છે, અને તેમાં મસાલેદાર દ્રાક્ષાસવની ખોટ નથી. તારું પેટ પોયણાથી શણગારેલ ઘઉંની ઢગલી જેવું છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 તારી નાભિ સુંદર ગોળાકાર પ્યાલા જેવી છે; કે જેમાં મિશ્રિત દ્રાક્ષારસ કદી ખૂટતો નથી. તારું પેટ ગુલછડીથી શણગારેલી, ઘઉંની ઢગલીના જેવું છે. Viz kapitola |