ગીતોનું ગીત 7:10 - પવિત્ર બાઈબલ10 હું તેની પ્રીતમા છું અને તે મારા માટે તીવ્ર ઝંખના રાખે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 હું મારા પ્રીતમની છું, અને તેનો મારા પર પ્રેમ છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 હું મારા પ્રીતમની છું, તેની મરજી મારા ભણી વળેલી છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 હું મારા પ્રીતમની છું અને તે મારા માટે ઇચ્છા રાખે છે. Viz kapitola |