ગીતોનું ગીત 6:6 - પવિત્ર બાઈબલ6 ઘોવાઇને બહાર નીકળેલી ઘેટીઓના ટોળા જેવા તારા દાંત છે કે, જેઓમાંની દરેક બબ્બે બચ્ચાં જણે છે અને તેઓમાંના કોઇએ પોતાના બચ્ચાં ગુમાવ્યાં નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 ધોવાઈને બહાર નીકળેલી ઘેટીઓના ટોળા જેવા તારા દાંત છે કે, જેઓમાંની દરેક બબ્બે બચ્ચાં જણે છે, અને તેઓમાંની એકે વાંઝ નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 તારા દાંત ધોયેલાં ઘેટાંનાં ટોળાં જેવા શ્વેત છે. તેમાંનો એકે પડી ગયો નથી. તે બધા અકબંધ છે અને જોડમાં પણ છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 ઘોવાઇને બહાર નીકળેલી ઘેટીઓના ટોળાં જેવા તારા દાંત છે જેઓમાંની દરેક બબ્બે બચ્ચાં જણે છે અને તેઓમાંના કોઈએ પોતાના બચ્ચાં ગુમાવ્યાં નથી. Viz kapitola |