Online Bible

- Reklamy -




ગીતોનું ગીત 6:13 - પવિત્ર બાઈબલ

13 હે શૂલ્લામી! પાછી આવ, પાછી આવ; પાછી ફર પાછી ફર કે અમે તને નિહાળીએ. માહનાઇમના નૃત્યની જેમ શૂલ્લામીને જોવા તમે શા માટે આટલા ઉત્સુક છો?

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 પાછી આવ, પાછી આવ, હે શૂલ્લામી; પાછી આવ, પાછી આવ કે, અમે તને નીરખીએ. માહનાઈમનો નાચ [જુઓ] તેમ તમે શૂલ્લામીને કેમ જુઓ છો?

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

13 હે શૂલ્લામની કન્યા, નાચ, નાચ. એ માટે કે અમે તારો નાચ નિહાળીએ. પ્રેક્ષકોની બે હારની વચ્ચે હું નાચું, ત્યારે એ નાચ તમારે શા માટે નિહાળવો છે?

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 પાછી આવ, હે શૂલ્લામી; પાછી આવ; પાછી આવ કે અમે તને નિહાળીએ. માહનાઇમના નૃત્યની જેમ તમે શૂલ્લામીને કેમ જુઓ છો?

Viz kapitola kopírovat




ગીતોનું ગીત 6:13

Následuj nás:

Reklamy


Reklamy