ગીતોનું ગીત 5:9 - પવિત્ર બાઈબલ9 ઓ સ્ત્રીઓમાં શ્રે સુંદરી, અમને કહે કે, તારા પ્રીતમમાં બીજાના કરતાં એવું શું છે કે, તું અમને આવી આજ્ઞા કરે છે? Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 હે સ્ત્રીઓમાં સર્વોત્તમ સુંદરી, તારો પ્રીતમ [બીજી કોઈના] પ્રીતમ કરતાં શો વિશેષ છે? તારો પ્રીતમ [બીજી કોઈના] પ્રીતમ કરતાં શો વિશેષ છે? કે, તું એ પ્રમાણે અમને સોગન દે છે? Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 હે સ્ત્રીઓમાં શ્રેષ્ઠ સુંદરી, બીજા બધા કરતાં તારા પ્રીતમમાં વિશેષ શું છે? તેનામાં એવું અદ્ભુત શું છે કે તું અમને એ પ્રમાણે શપથ સાથે કહે છે? Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 તારો પ્રીતમ બીજી કોઈ યુવતીના પ્રીતમ કરતાં શું વિશેષ છે? ઓ યુવતીઓમાં શ્રેષ્ઠ સુંદરી, તારો પ્રીતમ બીજી કોઈ યુવતીના પ્રીતમ કરતાં શું વિશેષ છે. કે તું અમને આ મુજબ કરવા સોગન દે છે? Viz kapitola |