ગીતોનું ગીત 5:5 - પવિત્ર બાઈબલ5 હું બારણું ખોલવા કૂદી પડી અને સાંકળ ખોલવા ગઇ ત્યારે મારા હાથમાંથી અત્તર અને મારી આંગળીઓમાંથી બોળ ટપકવા લાગ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 હું મારા પ્રીતમને માટે [દ્વાર] ઉઘાડવાને ઊઠી; કળના હાથા પર મારા હાથમાંથી બોળ, અને મારી આંગળીઓમાંથી બોળનો અર્ક ટપકતાં હતાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 હું મારા પ્રીતમને માટે બારણું ઉઘાડવા ગઈ. મેં બારણાની સાંકળ પકડી ત્યારે મારા હાથમાં જાણે બોળ હતું અને મારી આંગળીઓમાંથી બોળનાં ટીપાં ટપક્તાં હતાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 હું મારા પ્રીતમ માટે દ્વાર ઉઘાડવાને ઊઠી; દ્વારની સાંકળ પર, અને મારા હાથમાંથી બોળ અને મારી આંગળીઓમાંથી બોળનો અર્ક ટપકતા હતાં. Viz kapitola |