Online Bible

- Reklamy -




ગીતોનું ગીત 5:12 - પવિત્ર બાઈબલ

12 તેની આંખો નદી પાસે ઊભેલા શુદ્ધ શ્વેત હોલા જેવી છે; તે દૂધમાં ધોયેલી તથા યોગ્ય રીતે બેસાડેલી છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 તેની આંખો પાણીના ઝરણા પાસે ઊભેલા હોલા જેવી છે; તે દૂધથી ધોયેલી તથા યોગ્ય રીતે બેસાડેલી છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

12 તેની આંખો ઝરણાંને તીરે બેઠેલાં, હા, દૂધથી ધોયેલાં અને ઝરણાની પડખે બેઠેલાં હોલાં જેવી છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 તેની આંખો નદી પાસે ઊભેલા શુદ્ધ શ્વેત હોલા જેવી છે, તે દૂધમાં ધોયેલી તથા યોગ્ય રીતે બેસાડેલી છે.

Viz kapitola kopírovat




ગીતોનું ગીત 5:12

Následuj nás:

Reklamy


Reklamy