ગીતોનું ગીત 5:10 - પવિત્ર બાઈબલ10 મારો પ્રીતમ ઉજળો મનોહર બદામી રંગનો છે, અને ફૂટડો છે, દશહજાર પુરુષોમાં તે શ્રેષ્ઠ છે! Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 મારો પ્રીતમ ગોરો ગોરો અને લાલચોળ છે, તે દશ હજારમાં શિરોમણી છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 મારો પ્રીતમ દેદિપ્યમાન અને રાતોમાતો છે. તે દસ હજારમાં અદકો- અનોખો છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 મારો પ્રીતમ તેજસ્વી અને લાલચોળ છે, દશ હજાર પુરુષોમાં તે શ્રેષ્ઠ છે. Viz kapitola |