ગીતોનું ગીત 4:6 - પવિત્ર બાઈબલ6 દિવસ આથમે અને ઓળા ઉતરી જાય ત્યાં સુધી હું કસ્તૂરી અને લોબાનની સુગંધ ધરાવતા પર્વતો પર જઇશ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 પ્રભાત થાય, અને અંધકાર લોપ થાય ત્યાં સુધી, હું બોળના પર્વત પર તથા લબાનોનના ડુંગર પર જઈશ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 પરોઢનો વાયુ વાય અને અંધારું લોપ થાય ત્યાં સુધી હું બોળના પર્વત પર તેમ જ લોબાનના પર્વત પર રહીશ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 સવાર થાય અને અંધારું દૂર થાય ત્યાં સુધી, હું બોળના પર્વત પર તથા લોબાનના ડુંગર પર જઈશ. Viz kapitola |