ગીતોનું ગીત 4:3 - પવિત્ર બાઈબલ3 તારા હોઠ લાલ રંગના રેશમના તાંતણા જેવા છે, ને કેવું સુંદર છે તારું મુખ! તારા બુરખાની પાછળ, તારા ગાલ દાડમના અડધિયા જેવા દેખાય છે! Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 તારા હોઠ કીરમની દોરા જેવા છે, તારું મુખ ખૂબસૂરત છે. તારા બુરખાની પાછળ તારા ગાલ દાડમની ફાડ જેવાં છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 તારા હોઠ લાલ પટ્ટી જેવા છે. તારા મુખની વાણી કેવી મીઠી છે! બુરખા પાછળ તારા ગાલ દાડમની ફાડ જેવા છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 તારા હોઠ જાંબલી રંગના દોરા જેવા છે; તારું મુખ ખૂબસૂરત છે! તારા બુરખાની પાછળ, તારા બુરખાની પાછળ તારા ગાલ દાડમના અડધિયા જેવા દેખાય છે. Viz kapitola |