ગીતોનું ગીત 4:13 - પવિત્ર બાઈબલ13 તું જાણે દાડમડીઓના બગીચા જેવી છે જેમાં મેંહદીના છોડવાઓ અને મધુર સુગંધિત મૂળિયાઓ છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 તારી મોહિનીઓ જાણે કે દાડમડીઓનો બગીચો છે કે, જેને મૂલ્યવાન ફળો લાગેલાં છે; જેમાં મેંદી અને જટામાંસીના છોડ છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 ત્યાં સર્વ પ્રકારનાં વૃક્ષો વિક્સે છે; દાડમની વાડીનાં વૃક્ષોની જેમ તે વધે છે અને ઉત્તમ ફળો આપે છે. ત્યાં મહેંદી અને જટામાંસી પણ છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 તારી મોહિનીઓ જાણે કે દાડમડીઓના છોડ જેવી છે જેને મૂલ્યવાન ફળ લાગેલાં છે. જેમાં મેંદી અને જટામાસીના છોડવાઓ છે, Viz kapitola |