Online Bible

- Reklamy -




ગીતોનું ગીત 3:5 - પવિત્ર બાઈબલ

5 હે યરૂશાલેમની યુવતીઓ, હું તમને હરણીઓના તથા મૃગલીઓના સમ દઇને વીનવું છું કે યર્થાથ સમય આવ્યા પહેલાં મારા પ્રીતમને જગાડશો નહિ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 હે યરુશાલેમની પુત્રીઓ, હું તમને હરણીઓના તથા જંગલની સાબરીઓના સોગન દઈને વિનવું છું, કે તેની મરજી થાય ત્યાં સુધી તમે મારા પ્રીતમને ઢંઢોળીને ઊઠાડસો નહિ કે જગાડશો નહિ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

5 હે યરુશાલેમની નવયૌવનાઓ, હું તમને ચપળ હરણીઓ અને સાબરીઓના સોગન દઈને વીનવું છું કે તમે કોઈ અમારા પ્રેમમાં વિક્ષેપ પાડશો નહિ.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 હે યરુશાલેમની યુવતીઓ, હરણીઓના તથા જંગલી સાબરીઓના સમ આપીને કહું છું કે તેની મરજી થાય ત્યાં સુધી, તમે મારા પ્રીતમને જગાડશો નહિ.

Viz kapitola kopírovat




ગીતોનું ગીત 3:5

Následuj nás:

Reklamy


Reklamy