Online Bible

- Reklamy -




ગીતોનું ગીત 3:10 - પવિત્ર બાઈબલ

10 તેણે તેના સ્તંભ ચાંદીના અને છત સોનાની, અને તેનું આસન બનાવ્યું જાંબુડા રંગનું; યરૂશાલેમની દીકરીઓ દ્વારા અંદરથી તે પ્રેમપૂર્વક શણગારાયેલી હતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 તેણે તેના સ્તંભ રૂપાના, તેનું તળિયું સોનાનું, અને તેનું આસન જાંબુઆ રંગનું બનાવ્યું; તેમાં યરુશાલેમની પુત્રિઓએ પ્યારથી ચિત્રવિચિત્ર ભરત ભરેલું હતું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

10 તેના થાંભલા રૂપાના, આસન સોનાનું અને તકિયા જાંબલી વર્ણના છે. તેમાં યરુશાલેમની નવયૌવનાઓએ પ્રીતનું રૂપાળું ભરતકામ ભરેલું છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 તેના સ્તંભ ચાંદીના, તેનું તળિયું સોનાનું તથા તેનું આસન જાંબુડા રંગનું બનાવ્યું છે. તેમાં યરુશાલેમની દીકરીઓ માટેનાં પ્યારરૂપી ચિત્રવિચિત્ર ભરત ભરેલું છે.

Viz kapitola kopírovat




ગીતોનું ગીત 3:10

Následuj nás:

Reklamy


Reklamy