ગીતોનું ગીત 2:9 - પવિત્ર બાઈબલ9 ચપળ અને યુવાન છે મારો પ્રીતમ, “મૃગલા જેવો.” જુઓ, હવે તો તે દીવાલની પાછળ ઊભો રહી, બારીઓમાંથી ડોકિયા કરે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 મારો પ્રીતમ હરણ કે મૃગના બચ્ચા જેવો છે; તે અમારી ભીંત પાછળ ઊભેલો છે, તે બારીઓમાંથી અંદર ડોકિયા કરે છે, તે જાળીમાંથી દેખાયુ છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 મારો પ્રીતમ હરણ કે મૃગલા જેવો લાગે છે. તે દીવાલ પાસે ઊભો છે. તે બારીમાંથી ડોકિયાં કરે છે અને પડદામાં થઈને તાકી રહ્યો છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 મારો પ્રીતમ હરણ અને મૃગના બચ્ચા જેવો છે. જુઓ, તે આપણી દીવાલ પાછળ ઊભો છે, તે બારીમાંથી જોયા કરે છે, તે જાળીમાંથી દેખાય છે. Viz kapitola |