ગીતોનું ગીત 2:4 - પવિત્ર બાઈબલ4 ભોજન કરવાને તે મને ઘેર લઇ આવ્યો, અને મારા પર પ્રીતિરૂપી ધ્વજ તેણે ફરકાવ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 તે મને ભોજન કરવાને ઘેર લાવ્યો, અને તેનો પ્રેમરૂપ ધ્વજ મારા પર હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 તે મને તેના ભોજનખંડમાં લઈ આવ્યો અને મારા પર પોતાની પ્રીતિરૂપ વજા લહેરાવી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 તે મને ભોજન કરવાને ઘરે લાવ્યો, અને તેની પ્રીતિરૂપી ધ્વજા મારા પર હતી. Viz kapitola |