ગીતોનું ગીત 2:11 - પવિત્ર બાઈબલ11 શિયાળો સમાપ્ત થયો છે હવે, અને શિયાળુ વરસાદ પણ પૂરો થઇ ગયો છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 કેમ કે શિયાળો ઊતર્યો છે, વર્ષાઋતુ પણ સમાપ્ત થઈ છે; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 શિયાળો પૂરો થયો છે, વરસાદ થંભી ગયો છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 જો, શિયાળો સમાપ્ત થયો છે; વરસાદ પણ પૂરો થયો છે. Viz kapitola |