ગીતોનું ગીત 2:10 - પવિત્ર બાઈબલ10 મારા પ્રીતમે મને કહ્યું, “પ્રીતમા, મારી સુંદરી, ઊઠ, અને બહાર આવ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 મારો પ્રીતમ મારી સાથે બોલ્યો, અને મને કહ્યું કે, મારી પ્રિયતમા, મારી સુંદરી, ઊઠ, અને નીકળી આવ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 મારા પ્રીતમે મને બોલાવી. હે મારી પ્રિયતમા, મારી લલના, મારી સાથે આવ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 મારા પ્રીતમે મને કહ્યું, “મારી પ્રિયતમા, મારી સુંદરી, ઊઠ અને મારી સાથે બહાર આવ. Viz kapitola |