Online Bible

- Reklamy -




ગીતોનું ગીત 1:17 - પવિત્ર બાઈબલ

17 આપણા ઘરના ધાબાના મોભ એરેજ વૃક્ષો અને આપણી છતની વળીઓ દેવદાર વૃક્ષોના બનેલા છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 એરેજવૃક્ષો એ આપણા ઘરના મોભ છે, અને દેવદારવૃક્ષો એ આપણી વળીઓ છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

17 ગંધતરુઓ આપણા ગૃહના ટેકણ-સ્થંભ થશે, અને દેવદારનાં વૃક્ષો તેની છત બનશે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 આપણા ઘરના મોભ એરેજ વૃક્ષની ડાળીઓ જેવા અને આપણી છતની વળીઓ દેવદાર વૃક્ષની ડાળીઓની છે.

Viz kapitola kopírovat




ગીતોનું ગીત 1:17

Následuj nás:

Reklamy


Reklamy