ગીતોનું ગીત 1:15 - પવિત્ર બાઈબલ15 મારી પ્રિયતમ, તું કેટલી સુંદર લાગે છે, હા ખરેખર ખુબ સુંદર! અને આ તારી આંખો પણ કેવી પારેવા જેવી નમણી લાગે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 મારી પ્રિયતમ, તું સુંદર છે; તું મનોહર છે; તારી આંખો હોલાના જેવી છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 હે મારી પ્રિયતમા, તું કેટલી બધી રૂપાળી અને મોહક છે! તારી આંખો પ્રેમથી ઝળહળે છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 જો, મારી પ્રિયતમા, તું સુંદર છે, જો, તું સુંદર છે; તારી આંખો હોલાના જેવી છે. Viz kapitola |