ગીતોનું ગીત 1:13 - પવિત્ર બાઈબલ13 મારો પ્રીતમ મારા સ્તનોની વચ્ચે કસ્તુરીની થેલી જેવો લાગે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 મારો પ્રીતમ મારાં સ્તનોની વચમાં રાખેલી બોળની કોથળી જેવો મને લાગે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 મારાં બે સ્તનોની વચ્ચે પોઢેલો મારો પ્રીતમ મારે માટે સુગંધીદાયક બોળ જેવો છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 મારો પ્રીતમ બોળની કોથળી જેવો મને લાગે છે જે મારા સ્તનોની વચ્ચે રાત્રી વિતાવે છે. Viz kapitola |